________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સજોશ,
સંગીન ફાળો આપે છે તે જુદે તારવી કાઢે તો તે હમારી, તેમ જ ગેવર્ધનરામની અને સામાન્ય સાહિત્યની પણ ઘણું સરસ સેવા થાય. “સરસ્વતીચન્દ્ર” ના આરંભથી જ સ્ત્રી પાત્રને તેમાં જે ગૌરવભર્યું સ્થાન તથા અદ્ભુત આલેખન પ્રાપ્ત થયાં છે; સુખ દુઃખ-નીતિ અનીતિ-વિદ્યા અવિદ્યા–સંપત્તિ વિપત્તિઆદિ સંસારની જુદી જુદી અવસ્થામાંની સ્ત્રીઓનાં જે અદ્ભુત કૈશલથી હૃદયસ્પર્શી ચિત્ર અપાયાં છે; તેઓના હૃદયના ઝીણું મહેટા સર્વ ભાવ તથા જીવનના અસંખ્ય પ્રશ્ન ને પ્રસંગે ઉપર ગોવર્ધનરામે પોતાની પ્રતિભાનું જે પ્રબલ “સર્ચ-લાઈ” નાંખ્યું છે; વારંવાર અવતરણ પામતાં તથા હમારા શુભ પક્ષકારના હાથમાં સૂત્રરૂપ થઈ પડેલાં એવાં એમનાં જે અમરવાળે એમના લેખેમાં સ્થળે સ્થળે મળી આવે છે; ગૃહ કે રાજ્ય, વિદ્યા કે
હાલ, તત્ત્વજ્ઞાનને વૈરાગ્ય કે લોકકલ્યાણને સંન્યાસ-એવા ભિન્ન ભિન્ન પ્રદેશમાં પણ કેવી સ્વાભાવિક ઉચ્ચતા, કેવી ઉચ્ચ સુન્દરતા, કેવી સુન્દર દિવ્યતા અને કેવી દિવ્ય કલ્યાણમયતા સ્ત્રીઓ પ્રાપ્ત કરી શકે હેનું દર્શન કરાવનાર જે મેહક મૂતઓ એમણે ઉત્પન્ન કરી છે- જાણે કે જાદુથી હમને અર્પણ કરી છે–એટલાને જ ફક્ત હમે સામટો ખ્યાલ બાંધશે તે ગોવધનરામની કૃતિની મહત્તા હેમે જરૂર સમજી શકશે. સન્નારીઓ, મહારું તે એટલે સુધી માનવું છે કે જે કે ગેવર્ધનરામની આત્મજા લીલાવતી બેશક ઉન્નત જીવનવાળી હતી, પણ ગેવર્ધનરામની વધારે મહેાટી અને વધારે ચિરંજીવ આત્મજાઓ તે કુમુદ ને કુસુમ, મેનારાણ ને ગુણીયલ, ચન્દ્રાવલી ને મેહિની જ છે. હમારા સાહિત્યમાં-હમારા જીવનમાં આવી મહિલાઓ એમણે મૂકી તે મારા ઉપર અને હમારા ઉપર એક હેટે ઉપકાર છે.
ગોવર્ધનરામ પિતે કલા ને જ્ઞાન, રસ ને તત્ત્વવિચારના અભેદ સંગને પૂજતા તથા તે સંગ કરવામાં બીજાઓ કરતાં એટલા બધા વધારે વિજયી થયા કે જે વિજય ગુજ
For Private and Personal Use Only