________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવજલધિ હેલા તરીગે છે સનેહી ૩શિવમંદિર ચઢવા કાજે, સોપાનની પંકિત વિરાજે ચઢતાં સમકિતી છાજે, દુરભવ્ય અભવ્ય તે લાજે છે સનેહી છે ૪. પાંડવ પમુહા કેઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરતા; પરમાતમ ભાવ ભજતા, સિદ્ધાચલે સિધ્યા અનંતા છે સનેહી પછે ષટું માસી ધ્યાન ધરાવે, શુરાજા તે રાજ્યને પાવે; બહિરંતર શત્રુ હરાવે, શત્રુંજય નામ ધરાવે છે સનેહી છે ૬
પ્રણિધાને ભજે ગિરિ જા, તીર્થકર નામ નિકાચો; મેહરાયને લાગે તમા, શુભવીર વિમલગિરિ સાચે છે સનેહી . ૭
કર જોડી કહે કામિની-લલના, લલહે પ્રીતમજી અવધાર છે એ ગિરિ વારૂ રે લલના સફલ કરે લઈ આપણે-૧૦, લલહે માનવને અવતાર છે એ ગિરિ .૧૫ નવલખ ટીક શું કરે-લ૦, લલહે
૧. પ્રણિધાને-મનની સમાધિપૂર્વક.
For Private and Personal Use Only