________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
ચાલીશ ધનુષની દેહડી એ, સમયેારસ સંડાણ; વદન પદ્મ જ્યું ચાંદલા, દીડે પરમ કલ્યાણ ॥ ૩ ॥
[ પછી જ ઊંચ નમ્રુત્યુ ણ-જાવતિ૦કહી, ખમાસમણ દઈ, જાવંત∞ અને નમાડ ત્--- કહી સ્તવન કહેવું.}
શ્રી શાંતિનાથ પ્રભુને વિનંતિ રૂપ–સ્તવન, સુણા શાંíિજદ સાભાગી, હું તે થયે છું તુમ ગુણુરાગી; તુમે નિરાગી ભગવત, જોતાં કિમ મળશે તત ! સુણાવ ॥ ૧ | હું તો ક્રોધ કષાયને ભરી, તું તે ઉપશમ રસના દરીયા; હું તે અજ્ઞાને આવરીએ, તું તો કેવળ કમળા વરીએ ૫ સુણાવ તા ૨ | હું તો વિષયા રસને આશી, તે તે વિષયા કીધી નિરાશી; હું તે કરમને ભારે ભાર્યાં, તે તે પ્રભુ! ભાર ઉતાર્યો ! સુણા॰ ॥ ૩ ॥
For Private and Personal Use Only