________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિદ્ધાચલ-મહાતીદે સ્તવનાવલી. બીજો–વિભાગ. શ્રી સિદ્ધગિરિજીનાં પાંચ ચૈત્યવંદને • વિધિ-સહિત
ચેયવન્દનના પ્રારંભિક વિધિ.
પ્રથમ ખમાસમણુ દઈ, ઈરિયાવહી પડિઝમી, યાવત્ પ્રગટ લાગસ્સ કહી, પછી ઉત્તરાસંગ નાખી, ત્રણુ ખમાસમણુ દઈ, એ ઢીંચણ જમીન ઉપર સ્થાપીને હાથ જોડી− ઈચ્છાકારેણ સંસિહ ભગવન્! ચૈત્યવંદન કરૂં ? ’- ઈચ્છ` ' કહી, ચૈત્યવંદન કરવું.
સૂચના---
ચૈત્યવંદન કરતી વખતે, ચૈત્યવ ંદન મેાલતા પહેલાં નીચેની સ્તુતિ ( બ્લેક) ખેલવામાં આવે છે.
For Private and Personal Use Only