SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૭ વિખ્યાત; તે પણ કમે` વિટીયા હૈં, તે માણુસ કેઇ માત્ર રે-પ્રા૦ ૫ મ૦ !! ૭ ! દોષ ન દીજે કૅને ૐ, ક્રર્મ વિટંબન હાર; દાન મુનિ કહે જીવને રે, ધર્મ સદા સુખકાર રે-પ્રા૦ મ૦ ૫ ૮ ૫ તષની સજ્ઝાય. કીધાં કર્માં નિકંદવા રૂ, લેવા મુર્ગાતનું દાન; હત્યા પાતિક છૂટવા ૐ, નહિ કાઈ તપ સમાન ૫ વિક જન ! તપ કરજો મન શુદ્ધ । ? । ઉત્તમ તપના યોગથી ૐ, સુર નર સેવે પાય; લબ્ધિ અઠ્ઠાવીશ ઉપજે રે, મનવાંછિત ફલ થાય ।। વિક૦ ૫.૨ ૫ તીર્થંકર પદ પામીએ રે, નાસે સઘળા રાગ; રૂપ લીલા સુખ સાહિખી રે, લહીએ તષ સંજોગ ।। વિક૦૩મા તે શું છે સંસારમાં રે, તપથી નહાવે જે; જે જે મનમાં કામીએ રે, સફલ લે સહી તેહ ! વિક ૫ ૪ ૫ અષ્ટકના એધને રે, તપ ટાલે તતકાલ; અવસર લહીને એહુના રે, ખપ કરો ઉજમાળ !! વિવેક ા પ ા બાહ્ય અભ્યંતર જે કળ્યા રે, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy