________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ૧ ગતિ ચારે કીધા, આહાર અનંત નિઃશંક પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચી રક; દુહો એ વળી વળી, અણસણને પરિણામ એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ છે ૨ ધન ધ શાલિભદ્ર, ખધ મેધકુમાર; અણસણુ આરાધી, પામ્યા ભવને પાર, શિવમંદિર જાશે, કરી એક અવતાર; આરાધન કેરે, એ નવમે અધિકાર છે કે તે દસમે અધિકાર મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકે, શિવસુખ-લ સહકાર, એહ જપતાં જાયે, દુર્ગતિ દેષ વિકાર; સુપરે એ સમરે, ચૌદ પૂરવને સાર ૪છે જનમાંતર જતાં, જે પામે નવકાર તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખો, મંત્ર ન કે સંસાર; આ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર છે ૫ | ન્યું ભીલ ભીલડી, રાજા રાણું થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણું રત્નાવતી બેહુ, પામ્યાં છે સુરભેગ; એક ભવ પછી લેશે શિવવધૂ સંજોગ છે ૬ છે શ્રીમતીને એ વળી, મંત્ર ફળે તત્કાલ ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ શિવકુમારે
For Private and Personal Use Only