SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૨ ઉપદેશક-પદ. [ ૨૨ ] ( રાગ-ધન્યાશ્રી. ) ચેત તું ચતુર સુજાણ–ચેતન, ચેત તું ચતુર સુન્ન; ભૂલી ગયા તું ભાન-ચેતન, ચેત તું ચતુર સુજાણુ !! એ આંકણી ! મદન કેદ્રવા અણુશેાધી ખાધા, ગયું દિસે તુજ નાણુ ! ચેતન૦ ૫ ૧ || વસ્તુ-ધર્મ અછતા ભાસે, એ તુજ ઋદ્ધિ હાલુ || ચેતન૦ !! તુજ માન્યતા મનુષ્ય જીંદગી, વિષયાસક્ત ગુલતાન ॥ ચેતન૦ । ૨ ।। પ્રાયે જગના હવે દિસે, બાલ ચેષ્ટાનું ભાન ! ચેતન૦ !! ચુસતાથી ગોષ્ઠી કરવી, એ કેમ નહીં તુજ સાન ? ॥ ચૈતન૦ ।। ૩ ।। અજ્ઞાની આલાપ સલાપે, કમ બંધનની ખાણુ ॥ ચેતન૦ ।। મેહ દિરા છાકે વિા, શુદ્ધ મુધ લીધી તાણુ ા ચેતન૦ ૫ ૪ ૫ ગણ્યા ગાંઠ્યા આયુષ્ય દિવસે, મિથ્યા પ્રવ્રુત્તિ કરે લ્હાણું ।। ચેતન૦ ૫ શું સુખે તુજ નિદ્રા આવે, શું સુખે મેાજ માણુ ॥ ચેતન૦ ॥ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy