________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવલરૂપ હુઆ છે ૨૯ પંચયા જિણનાહ, સમવસરણ પ્રકાર ત્રય; પખવિ કેવલનાણ, ઉપન્ન ઉર્જાયા કરે જાણે જિણવિ પીયૂષ, ગાજતી ઘણુ મેઘ જિમ; જિણ-વાણી નિસુઈ નાણી હુઆ પંચસયા ૩૦ .
: વરતુ – ૬ : ઈણે અનુક્રમે ઈણે અનુક્રમે, નણસંપન્ન; પન્નરહ સય પરિવરિય, હરિય દુરિય જિણનાહ વંદ જાણુવિ જગગુરૂ વણ, તિહુ નાણુ અપ્રાણ નિંદઈ ચરમ જિસેસર ઈમ ભણઈ ગાયમમ કરીસ ખે3; છેહી જઈ આપણુ સહી, હેસું તુલા બેઉ કે ૩૧ છે.
: ભાષા : સામિઓ એ વીર-જિર્ણ, પૂનિમ ચંદ જિમ ઉલ્લસિઅ વિહરિઓ એ ભરહવાસમિ, વરિસ બતર સંવસિઅઠવો એ કણય પઉમેરું, પાય-કમલ સંઘહિ સહિએ આવિઓ એ નયણાણંદ, નયર પાવાપુરી સુર મહિય ૩ર છે પેસિઓ એ ગોયમ-સામી, દેવશર્મા પ્રતિબંધ કએ આપણો એ ત્રિશલાદેવી –નંદન પહે
For Private and Personal Use Only