________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः।।
શ્રી ગૌતમસ્વામીને રાસ. આ
: ભાષા : વીર જિણેસર ચરણકમળ, કમલાયવાસો; પણમવિ પક્ષણિશું સામિ સાલ, ગેયમગુરૂ રાસ, મણ તણુ વયણ એક ત કરવી, નિસુણો ભે ભવિયા; જિમ નિવસે તુમ દેહ ગેહ, ગુણગણુ ગહગહીયા છે ૧ જંબૂદીવ સિરિ ભરહખિત્ત, ખાણીતલ મંડણ મગધ દેસ સેણિય-નરેસ, રિઉ દલ બલ ખંડણ; ધણુવર ગુમ્બર ગામ નામ જિહાં ગુણગણું સજજ વિખ્ય વસે વસુભૂઈ તત્વ, જસુ પુવી ભજા ને ૨ તાણ પુર સિરિ દિભૂઈ ભૂવલય પસિહો; ચઉદહ વિજજા વિવિહ રૂંવ, નારી રસ વિદ્ધો
For Private and Personal Use Only