SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ર ઢાલ-પહેલી. ( રાગ-વસંત તથા નદ, દેશાખ.) [ આરામ મંદિર ભાવ-એ દેશી. ] શ્રી શાંતિ-જિનવર સયલ-સુખકર કળશ ભણુએ તાસ, જિમ ભવિક-જનને સયલ સંપત્તિ બહુલ લીલ વિલાસ, કુરૂ નામે જનપદ તિલક સુવડ હWિણુઉર સાર, જિણ નયરી કંચણ રયણ ધણ કણ સુગુણ-જન આધાર છે ૧ મે તિહાં રાય રાજે બહુ દિવાજે વિશ્વસેન–નરીદ, નિજ પ્રકૃતિ સોમ તેજે તપનહ માનુ ચંદ દિણંદ, તસ પણ-ખાણી પરાણું નામે અચિર નાર, સુખ સેજ સૂતાં ચૌદ પેખે સુપન સાર દુવાર છે ૨ શ્રી શાંતિકરણ જિન શાંતિ જિનેસર-દેવ, જે વેગ ૧ બે વાર; (શ્રી શાંતિનાથ ભગવાનને એક ભધમાં તીર્થકર”ની અને “ચક્રવતીની એમ બે પદવીઓ હતી, તેથી અચિરા માતા-જુવાર-એટલે બે વાર ચોદ સ્વનાં દેખ્યાં. For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy