________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૯ નમો
કુસુમાંજલિ-ઢાલ. કૃષ્ણગણું વધૂપ ધરીને, સુગંધવર કુસુમાંજલિ દીજે; કુસુમાંજલિ મેલે નેમિ-જિકુંદ.
ગાથા–આ–ગીતિ. જસુ પરિમલબલદહદિસિ, મહુયરઝંકારસૉસંગીયા; જિણચલાવરિ મુક્કા, સુર નર કુસુમાંજલિ સિદ્ધા. ૯ નમહંત
કુસુમાંજલિ-ઢાલ. પાસ જિણસર જગ જ્યકારી, જલ થલ ફૂલ ઉદક કરધારી; કુસુમાંજલિ મેલે પાર્વ જિમુંદા.
દુહે. મૂકે કુસુમાંજલિ સુરા, વીર ચરણ સુકુમાલ; તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણ કાલ. ૧૧
નમોહંત
For Private and Personal Use Only