________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પs
પુષ્પને) થાળ લઈને સ્નાત્રીયાઓએ ઉભા રહેવું.
સ્નાત્ર–પૂજા
(પ્રથમ કલશ લઈને ઉભા રહેવું.)
કાવ્ય (કુતવિલંબિત-વૃત્તમ.) સરસશાન્તિસુધારસસાગર, શુચિત ગુણરત્નમહાગર; ભવિકપંકજબેધદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ ૧
કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક; મજૂજન પીઠે થાપીને, કરીયે જલ–અભિષેક. ૨ [ અહીં પખાલ અને અંગ છણાં કરી જમણા અંગુઠે પૂજા કરવી.]
ગાથાઆર્યો-ગીતિ. જિણજમ્મસમએ, મસિહરે ચણકણયકલસેહિં, દેવાસુહિં હવિઓ, તે ધન્ના જેહિં ક્રિોસિ. ૩ [અહીં કુસુમાંજલિની થાળી લઈને ઉભા રહેવું.]
For Private and Personal Use Only