SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ ॥ ૪ ॥ તુમે ધન કણુ કચનની માયા, કરતાં અશુચિ કીધી કાયા; કેમ તરશા ? વિષ્ણુ એ ગિરિરાયા ॥ જઈવ । ૫ ।। એમ શુભમતિ વચન સુણી તાન, એ ભજો જગગુરૂ આતમ રાજા; ગિરિ ફરસે ધરી મન શુચિ માજા ! જરૃ॥ સંવત શર ઋષિ ગજ ચંદ સમે, ફાગણ શુદિ ત્રીજ બુધવાર ગમે; ગિરિ રિસણુ કરતાં ચિત્ત રમે ॥ જઈ ! ૭ ૫ પ્રભુ પદ પદ્મ તણી સેવા, કરતાં નિત્ય લહીએ શિવ મેવા; કહે રૂપવિજય મુજ તે હેવા ! જર્મ॥ ૮ ૫ [ 3 ] આજ સફલ ક્રિન ઉગ્યો હા, શ્રી સમ્મેતશિખર ગિરિ ભેટિયા રે; કાંઈ જાગ્યા પુણ્ય અંક્રૂર, ભૂલ અનાદિની ભાંગી હૈ!; અબ જાગી સંકિત વાસના રે, કાંઈ પ્રગટ્યો આનંદ પૂર્ ! આજ૦ ॥ ૧ ॥ ॥ વિષમ પહાડની ઝાડી હૈ!, નદી આડી એલધી ઘણી રે; કાંઈ એલ ધ્યા બહુ દેશ, શ્રી-ગિરિરાજને નિરખી હા; મન હરખી દુઃખડાં વિસર્યાં રે, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy