________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬ શ્રી સીમંધર-જિનનાં સ્તવને.
(સાહિબ અજિત જિર્ણદ જુહારિયે-એ દેશી.)
સાહેબશ્રી સીમંધર સાહિબ, સાહેબ-તુમે પ્રભુ દેવાધિદેવ–સનમુખ જુઓને મહારા સાહિબા, સાહેબમન શુધ્ધ કરૂં તુમ સેવ-એકવાર મળને મહારા સાહિબા છે એ આંકણું છે ૧ છે સાહેબ-સુખ દુઃખ વાતે મહારે અતિ ઘણું, સાહેબ–ણ આગળ કહે નાથ !; સાહેબ-કેવળજ્ઞાની પ્રભુ જે મળે, સાહેબ—તે થાઉં હું રે સનાથ છે એક વાર ૨ સાહેબ ભરત ક્ષેત્રમાં હું અવતર્યો, સાહેબ-ઓછું એટલું પુન્ય; સાહેબ-જ્ઞાની વિરહ પડ્યો આકરે, સાહેબ-જ્ઞાન રહ્યું અતિ જૂન છે એક વાર છે ૩ છે સાહેબ... દશ દવે હિલે, સાહેબ–ઉત્તમ ફળ સભાગ; સાહેબ–પાપો પણ હારી ગયે, સાહેબ-જેમ રત્ન ઉડાડ્યો કાગ છે એકવાર૦ ૪ સાહેબ- રસ ભેજન બહુ ક્ય, સાહેબ–તૃપ્તિ ને પામે લગાર;
For Private and Personal Use Only