SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાહરે, નહિ મેલું હવે સાથ છે ૨ સયલ સંગ છડી કરી એ, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવ-રમણ વરીશું છે એ અલજે મુજને ઘણે એ, પૂરે સીમંધર દેવ; ઈહિ થકી હું વિનવું, અવધારે મુજ સેવ છે ૪ છે શ્રી સીમંધર વિતરાગ, ત્રિભુવન તુમે ઉપગારીશ્રી શ્રેયાંસ પિતા કુળે, બહુ શેભા તુમારી ૧ ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જા જયકારી, વૃષભ, લંછને વિરાજમાન, વંદે નર નારી ૨ | ધનુષ પાંચસેં દેહડી એ, સેહીએ સોવનવાન, કીર્તિવિજય ઉવજ્ઝાયને, વિનય ધરે તુમ ધ્યાન છે ૩ છે [ ૩ ] સીમંધર પરમાતમા, શિવસુખના દાતા, પુખલવઈ-વિજયે જ્યો, સર્વ જીવના ત્રાતા ૫ ૧ પૂર્વ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy