________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમ ચિત્ત ભીંત્યું જ્ઞાનશું-જિર્ણદજી! ; હય થકી દૂરે જે જાઓ, તે સાચું કરી માનશું-જિણી છે ૧૩સુલસાદિક નવ જિનપદ દીધાં, અમથું અંતર એવડે?-જિણંદજી!0; વીતરાગ જે નામ ધરાવે, સહુને સરીખા બેવડ-નિણંદજી! . ૧૪ જ્ઞાન-નજરથી વાત વિચારે, રાગ દશા અમરૂઅડી-જિદolo; સેવક રાગે સાહિબ રીઝે, ધન ધન ત્રિશલા માવડી–જિર્ણદજી છે ૧૫ મે તુમ વિણ સુરપતિ સઘળા તુસે, પણ અમે આમણ-દુમણા-જિદજી!; શ્રી શુભવીર હજૂરે રહેતાં, ઓચ્છવ રંગ વધામણાંજિષ્ણુજી! ૧દા
શ્રી મહાવીર સ્વામીનું હાલરીઉં માતા ત્રિશલા ખૂલાવે પુત્ર પાલણે, ગાવે હાલો હાલે હાલરૂવાનાં ગીત: સેના રૂપ ને વળી રત્ન જડિયું પાલણું, રેશમ દેરી ઘૂઘરી વાગે છુમ છુમ રીત છે હાલો હાલો હાલો હાલો મારા નંદને ૧ જિન પાસ પ્રભુથી વરસ અઢીસે આંતરે, હશે
For Private and Personal Use Only