SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીઠી, ક્ષણ ક્ષણ સાંભળ આવશે–જિર્ણદજી!; ભૂતલ સુગંધી જલ વરસાવે, ફૂલના પગર ભરાવશે-જિર્ણદજી! | ૨ | કનક રતનની પીઠ કરીને, ત્રિગડાની શોભા રચાવશે-જિર્ણદજી!૦; રૂપાન ગઢને કનક કેસીસાં, વચ્ચે વચ્ચે રતન જડાવશે–જિર્ણદજી!. . ૩. રણ ગઢ મણિનાં કેસીસ, ઝગમગ જ્યોતિ દીપાવજે– નિણંદજી! ; ચાર દુવારે એંસી હજારા, શિવસોપાન ચડાવજે–જિર્ણોદજી!. . ૪દેવ ચારે કર આયુધ ધારી, ધારે ખડા કરે ચાકરી-જિર્ણોદજી!૦; દૂર પાસેથી એક સમયે વદે, જયંતી ને લઘુ કરી–જિસુંદજી! છે ૫ સહસ યોજન ધ્વજ ચાર તે ઉંચા, તોરણ આઠ ચઉ વાવડી-જિર્ણોદજી! મંગળ આઠ ને ધૂપ ઘટિકા, ફૂલમાળા કર કુટડી-જિર્ણદજી!૦ ૬ ! ૨. ચતુરસ્ત્ર સમવસરણના બહારના વપ્રની ચારે બાજુએ જમીન ઉપર ખૂણે ખૂણે બબે વા હોય છે. અને વૃત્ત-ગળ સમવસરણમાં એક એક વાવ હોય છે. એટલે ચતુરસ્ત્ર (ચાર ખુણાવાળા)માં આઠ અને ગળામાં ચાર વાવડીઓ હોય છે. - - - - - - - For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy