________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯ કુની ઘેર હા! શિવ૦ ૫ ૪ ૫ ભવ સ્થિતિ ચતિ ચાકમાં–સા, લેાક કરે પોકાર હાશિવ; આપ ઉદાસી હુઈ રહ્યા-સા, ઈમ કિમ રહેયે કાર હૈ। । શિવ૦ ૫ ૫ ૫ ક્ષેપકશ્રેણિરી ગુજધટા–સા, હલકારા અરિહંત હા-શિવ; નાણુ ખડગ મુજ કર દીઓ-સા, ક્ષણમાં કરૂં અરિ—અત હૈ ! શિવ ॥ ૬ ॥ કરૂણા નયણે કટાક્ષથી, -સા, રિપુ દળ થાયે વિસરાળ હા-શિવ; ખિમાવિજ્ય જિન સ ંપદા—સા, પ્રગટે ઝાકઝમાળ હા ૫ શિવ॰ ॥ ૭॥
[ 3 ]
તાર મુજ તાર મુજ તાર ત્રિભુવન ધણી, પાર ઉતાર સસાર સ્વામી; પ્રાણ તું ત્રાણ તું શરણ આધાર તું, આતમારામ મુજ તુંહિ સ્વામી ! તા ॥ ૧ ॥ તુંહિ ચિંતામણી તુંહિ મુજ સુરતઃ, કામબ્રટ કામધેનુ વિધાતા; સકલ સ ંપત્તિકરૂ વિકટ સંકેટહરૂ, પાસ મડવા મુક્તિદાતા ! તાર૦ ૫ ૨૫
For Private and Personal Use Only