________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવ૮ ૫ છે શર યુગ નિધિ અંદુ કહાયા, ભલા આધિન માસ સહાયા, દિવાલી દિન જબ આયા, મેં આતમ આનંદ પાયા, એમ વીરવિજય ગુણ ગાયા છે એમ એ નવ૦ ૫ ૬ છે
શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં સ્તવને.
[૧] શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મન ભાવી રે મન મોહના જિનરાયા, સુર નર કિનાર ગુણ ગાયા રે | મન છે જે દિનથી મૂરતિ દીઠી, તે દિનથી આપદા નીઠી રે મન છે ૧ મટકાળું મુખ સુપ્રસન્ન, દેખત રીઝે ભવી મન રે મન ! સમતા રસ કેરાં કોળાં, નયણાં દીઠે રંગ રોલાં રે | મન | ૨ | હાથે ન ધરે હથિયાર, નહિ જપમાલાને પ્રચાર રે ! મન ! ઉત્સગે ન ધરે ધામા, તેહથી ઉપજે સવિ કામા રે મન ( ૩ એ ન કરે ગીત નૃત્યના ચાલા, એ તે પ્રત્યક્ષ
For Private and Personal Use Only