SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ વેળા શું એહવા, દીઓ વાંછિત વાળ વાનરે ! શ્રી છે ૩ કે કેડ નહિ છોડું તાહરી, આવા વિણ શિવસુખ સ્વામી રે; મૂરખ તે છે માનશે, ચિતામણિ કરયલ પામી રે ! શ્રી છે ૪ મત કહે તુજ કર્મો નથી, કર્મે છે તે તું પામે રે; મુજ સરીખા કીધા મોટકા, કહો તેણે કાંઈ તુજ થાયે રે? | શ્રીવ છે પ ! કાલ સ્વભાવ ભવિતવ્યતા, તે સઘળા તારા દાસે રે; મુખ્ય હેતુ તું મેક્ષ, એ મુજને સબલ વિશ્વાસે રે | શ્રી ૬અમે ભક્ત મુક્તિને ખેચશું, જિમ લેહને ચમક પાષાણે રે; તુમહે હે જે હસીને દેખશે, કહેશે સેવક છે ઉપરાણે રે ! શ્રી ૭ | ભક્તિ આરાધા ફળ દીએ, ચિન્તામણિ પણ પાષાણે રે; વળી અધિ કાંઈ કહાવશે, એ ભદ્રક ભક્તિ તે જાણો રે | શ્રી ૧ ૮ છે બાળક તે જિમ તિમ બેલ, કરે લાડ તાતને આગે રે; તે તેહશું વંછિત પૂર, બની આવે -હાથમાં. ર-લાંચ આપવી. ૩-તત્પરતૈયાર For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy