SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૧ જલધિમાંહી જહાજ ! ૧ !! તારક વારક મેહતા, ધારક નિજ ગુણ ઋદ્ધિ; અતિશયવંત ભદ્રંત રૂપાળી શિવવધૂ, પરણી લહી નિજ સિદ્ધિ ॥ ૨ ॥ જ્ઞાન દર્શન અનત છે, વળી તુજ ચરણુ અનંત; એમ દાનાદિ અનંત ક્ષાયિક ભાવે થયા, ગુણ તે અનતા અનંત ॥ ૩ ॥ બત્રીસ વર્ષોં સમાય છે, એકજ શ્લોક માઝાર; એક વરણુ પ્રભુ ! તુજ ન માયે જગતમાં, કેમ કરી થુષ્ટ્રીએ ઉદાર ? ।। ૪ । તુજ ગુણુ ક્રાણુ ગણી શકે?, જો પણ કેવળ હેાય; આવિર્ભાવથી તુજ સયલ ગુણુ મારે, પ્રચ્છન્ન ભાવથી જોય ! પ્ શ્રી પંચાસરા પાસ!, અરજ કરૂ એક તુજ; આવિભવથી થાય વ્યાલ ! કૃપાનિધિ !, કરૂણા કીજેજી મુજ ૫ ૬ ||, શ્રી જિન ઉત્તમ તાહરી, આશા અધિક મહારાજ !; પદ્મવિજય કહે એમ લહું શિવનગરીનું, અક્ષય અવિચલ રાજ ! ૭ ॥ [ ૨ ] માહન ! મુજરા લેજો રાજ !, તુમ સેવામાં For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy