SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ધનુષની દેહડી, આયુ વરસ હજાર, શંખ લચ્છનધર સ્વામીજી, તજી રાજીલ નાર ॥ ૨ ॥ સૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ થાન ॥ ૩ ॥ [ ૨ ] નેમિનાથ બાવીસમા, અપરાજીતથી આય; સૌરીપુરીમાં અવતર્યા, કન્યા રાશિ હાય ॥ ૧ ॥ યોનિ વાઘ વિવેકીને, રાક્ષસ ગણુ અદ્દભુત; રિખ ચિત્રા ચાપન દિન, મૌનવતા મન–પૂત ॥ ૨૫ વેતસ હેઠે કેવલી એ, પાંચસયા છત્રીશ; વાચયમશું શિવ વર્યાં, વીર્ નમે નિશદીશ ॥ ૩ ॥ ।। ૩ શ્રી નેમિનાથ પ્રભુનાં સ્તવના. [ ૧ ] [ અજિત જિણ શું પ્રીતડી-એ દેશી. ] પરમાતમ પૂર્ણ કલા, પૂરણ ગુણ હ। પૂરણુ જન આશ; પૂરણ દષ્ટિ નિહાલીયે, ચિત્ત રિયે હા For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy