SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૫ શ્રી મુનિસુવ્રતસ્વામીની સ્તુતિ. મુનિસુવ્રત નામે, જે વિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, સ્વનાં સુખ જામે; દુર્ગાત દુઃખ વામે, નવ પડે મેાહ ભામે, સવિ ક વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે ૧ u શ્રી નમિનાથ જિનચૈત્યવંદન. મિથિલા નગરી રાજિયા, વપ્રા સુત સાચા; વિજયરાય સુત છેડીને, અવરાં મત માચા ૧ ॥ નીલ કમલ લછન ભલું, પાર ધનુષની દે; નિમ જિનવરનું સેહતું, ગુણુ ગણુ મણિ ગેહ ॥ ૨ ॥ દશ હજાર વરસ તણું એ, પાળ્યું પરગઢ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નોંમયે તે જિનરાય ।। ૩ ।। શ્રી નમિનાથ જિન-સ્તવન. [ ઋષભને વરા રચાયર્ એ દેશી. ] મુજ મન પ’ઙજ ભમરલે, શ્રી મિજિન જગદીશા રે; ધ્યાન ધરૂ નિત્ય તુમ્હેં તણું, નામ જપું For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy