________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એહને તજે સાથ, બાવલે દીયે બાથ, તરે સુર નર સાથ, જે સુણે એક ગાથ છે
શ્રી અરનાથ જિનચૈત્યવંદન રોય સુદર્શન ગજપુર, દેવી પટરાણી; લંછન નંદાવર્ત જાસ, અરજિન ગુણખાણ છે ૧ | ત્રીશ ધનુષ વર દેહડી, હેમ વણે જાણ; વર્ષ ચોરાશી સહસ્ત્ર આયુ, કહે જિનવર વાણી | ૨ | ચક્રવર્તી પ્રભુ સાતમો એ, અઢાર મુજ દેવ રૂપ કહે ભવિજન તમે, કરે નિત્ય નિત્ય સેવ | ૩
શ્રી અરનાથ જિન–સ્તવન.
(આસણા જોગી-એ દેશી.) શ્રી અરજિન ભવજળને તારૂ, મુજ મન લાગે વારૂ મનમોહન સ્વામી; બાંહ્ય ગ્રહી જે ભવિજન તારે, આણે શિવપુર આરે -મન૧ તપ જપ મેહ મહા તેફાને, નાવ ન ચાલે માને રે
For Private and Personal Use Only