SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ ભોગી, શાંતિ નામ થકી થાય નિશિગી; તુજ સમ અવર નહીં દુજે યોગી સુણુમે ૨ પટ ખંડતો પ્રભુ તું ત્યાગી, નિજ આતમ ઋદ્ધિ તણ રાગી; તુજ સમ અવર નહીં વૈરાગી છે સુણ છે ૩ છે વડવીર થયા સંજમધારી, લહે કેવળ દુર કમળા સારી તુજ સમ અવર નહીં ઉપકારી સુણ૦ ૪ પ્રભુ મેઘરથ ભવ ગુણ ખાણી, પારેવા ઉપર કરણ આણું; નિજ શરણે રાખ્યો સુખ ખાણી સુણુટ છે ૫ છે. પ્રભુ કર્મ કટક ભવ ભય ટાળી, નિજ આતમ ગુણને અજુવાળી પ્રભુ પામ્યા શિવવધૂ લટકાળી છે સુણ૦ છે ૬ છે સાહેબ એક મુજરો માનીને, નિજ સેવક ઉત્તમ પદ દીજે રૂપ કીર્તિ કરે તુજ જીવવિજે છે સુણ છે ૭ છે ( રાગ-સારંગ.) હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ધ્યાનમેં ધ્યાનમેં ધાનમેં–હમ મગન બિસર ગઈ દુવિધા તન મનકી, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy