________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯ શ્રી વિમલનાથ જિન-સ્તુતિ. વિમલજિન જુહારા, પાપ સંતાપ વારા શ્યામાંબ મલ્હારા, વિશ્વ કીર્તિ વિદ્યારા ॥
યેાજન વિસ્તારા, જાસ વાણી પ્રસારા ગુણુ–ગણુ આધારા, પુણ્યના એ પ્રકારો ॥ ૧॥
શ્રી અનંતનાથ જિન-ચૈત્યવંદન. અનંત અનંતગુણુ આગરૂ, અયોધ્યાવાસી; સિંહસૈન ન્રુપનદતા, થયેા પાપ નિકાસી ॥ ૧ ॥ સુજસા માતા જનમીયા, ત્રીસ લાખ ઉદાર; વરસ આઉખુ પાલીયુ, જિનવર્ જયકાર ॥ ૨ ॥ લઅન સિચાણા તણું એ, કાયા ધનુષ પચાસ; જિનપદ પદ્મ નમ્યા થકી, હિયે સહજ વિલાસ । ૩ ।।
શ્રી અનતનાથ જિન-સ્તવન. (શ્રી ઋષભ જિષ્ણુ દશું પ્રીતડી-એ દેશી.) અનંતજિનદસુ પ્રીતડી, નીકી લાગી હા અમૃતરસ જેમ; અવર સરાગી દેવની, વિષ સરીખી હૈં।
For Private and Personal Use Only