________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ શ્રી ચંદ્રપ્રભ સ્વામીનાં સ્તવને.
[૧] ચાહ લગી જિન ચંદ્રપ્રભુકી, મુજ મન સુમતિ જવું આઈરી; ભસ્મ મિયા મત દૂર ન હૈ, જિન ચરણ ચિત્ત લાઈ-સખીરી છે ચાર | ૧ શમ સંગ નિરવેદ લિયે હૈ, કરૂણારસ સુખદાઈરી; જૈન બંને અતિ નીકે સગરે, એ ભાવના મન ભાઈસખીરી છે ચાટ | ૨ શંકા કંખા ફલ પ્રતિસંસા, કુગુરૂ સંગ કીટકાઈરી; પસંસા ધર્મહીન પુરૂષકી, ઈણ ભવમાંહી ન કાંઈ–સખીરી છે ચાટે છે ૩ છે દુગ્ધસિંધુ રસ અમૃત ચાખી, સ્વાવાદ સુખદારી; જહર પાન અબ કૌન કરત હૈ, દુરનય પંથ નસાઈ–સખીરી | ચાટ | ૪ જબ લગ પૂરના તત્ત્વ ન જાયે, તબ લગ કુગુરૂ ભુલાઈરી; સપ્તભંગી ગર્ભિત તુમ વાણી, ભવ્ય જીવ સુખદાઈન્સખીરી ચા છે ૫ નામ રસાયણ સહુ જગ ભાખે, મર્મ ન જાણે કાંઇરી, જિન વાણી રસ કનક
For Private and Personal Use Only