________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
ભમતાં સાહેબ મળિયા; તુમ વિષ્ણુ કાણુ દીએ રે, ખેાધિ–રયણ મુજ ળિયા । સભવ આપજો રે, ચરણકમળ તુમ સેવા; નય એમ વિનવે રે, સુણજો દેવાધિદેવા ! ! સાહેબ૦ !! ૭ !
[ 3 ]
[ અંતરજામી સુણુ અલવેસર–એ રાગ. ] ( થાસું પ્રેમ બન્યા છે રાજ-એ દેશી. ) સમકિત દાતા સમકિત આપા, મન માગે થઈ મીઠુ; છતી વસ્તુ દેતાં શુ ં શોચા, મીઠું તે સહુએ દીઠું ॥ પ્યારા પ્રાણ થકી છે. રાજ, સભવ જિનવર મુજને ॥ ૧ ॥ એમ મત જાણા જે આપે લહીએ, તેા લાધ્યું શું લેવું; પણ પરમાર્થ પ્રીછી આપે, તેહુજ કહીએ
॥ પ્યારા ॥ ૨॥ એ અથી હું અથ સમર્પક, એમ મત કરજો હાંકું; પ્રગટ ન હતું તુમને પણ પહેલાં, એ હાંસાનું ખાસુ (પાસું) ।। પ્યારા ॥ ૩॥ પરમ પુરૂષ તમે પ્રથમ ભજીને, પામ્યા એ પ્રભુતાઈ; તેણે રૂપે તુમને ઇસ ભષ્ટએ, તેણે તુમ હાથે વડાઈ
For Private and Personal Use Only