________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ પહેતા, તાતજી અષભ નિણંદ રે સાઠ સહસ સમ ખટ ખંડ સાધી, ઘરે આવ્યા ભરત નરિંદ રે | નમો છે ૪ ઘેર જઈ માયને પાયે લાગી, જનની . આશિષ રે; વિમલાચલ સંઘાધિપ કરી, પહોંચજે પુત્ર! જગીશ રે છે ૫ | ભરત વિમાસે સાઠ સહસ સમ, સાધ્યા દેશ અનેક રે; હવે હું તાત પ્રત્યે
જઈ પુછું, સંધપતિ તિલક વિવેક રે | નમો | ૬ | સમવસરણે પહેતા ભરતેસર, વાંદી પ્રભુના ઉપાય રે ઇંદ્રાદિક સુર નર બહુ મળીયા, દેશના દે જિનરાય રે | નમો છે ૭ છે શત્રુંજય સંઘાધિપ યાત્રા, ફળ ભાખે શ્રી ભગવંત રે; તવ ભરતેસર કરે રે સજઈ, જાણું લાભ અનંત રે | ન | ૮ |
[૪૫] શ્રી રાયણુ પગલાંનું સ્તવન. શ્રી આદીશ્વર અંતરજામી, જીવન જગત આધાર; શાંત સુધારસ જ્ઞાને ભરીયે, સિદ્ધાચલ શણગાર છે રાયણ રડી રે, જીહાં પ્રભુ પાય ધરે છે વિમળગિરિ
For Private and Personal Use Only