________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
પ્રભુ જગત ઉજેશ, તિમિર માહ હા મેરા રે મન॰ । ૬ ।। ભગતિ તિહારી મુજ મન જાગી, કુમતિ પંથ દીા ત્યાગી રે ! મન૦ !! આતમ જ્ઞાન ભાન મતિ જાગી, મુજ તુજ અંતર ભાગી રે ! મન૦ ૫ ૭ |
[ 3 ]
[ રાગ–રામકલી. ]
ઋષભદેવ હિતકારી જગતગુરૂ-ઋષભદેવ હિતકારી; પ્રથમ તીર્થંકર પ્રથમ નરેસર, પ્રથમ યતિ વ્રતધારી !! જગત !! ? ।। વરસીદાન દૈઇ તુમ જગમેં, ઈલતિ ઈતિ નિવારી; તૈસી કાહી કરતુ નાહી કરના, સાહિબ! ખેર હમારી ૫ જગત૦ ॥ ૨ !! માગત નહીં હમ હાથી ધારે, ધન કન કંચન નારી; દી માહે ચરન–કમલકી સેવા, યાહિ લાગત માહે પ્યારી ! જગત૦ ૫ ૩ !! ભવલીલા વાસિત સુર ડારે, તું પર સબહી ઉવારી; મેં મેરા મન નિશ્ચલ કીના, તુમ આણુા શિરધારી ! જગત॰ !!
For Private and Personal Use Only