________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર થકી, જે તોડે છે તે જોડે એ; પરમ પુરૂષથી રાગતા, એકવતા હો દાખી ગુણ ગેહ છે અષભ
૫ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશદેવચંદ્રની સેવના, આપે મુજ હૈ અવિચલ સુખવાસ છે બાષભ૦ | ૬ |
[ ૩૩ ] પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, ાસ સુગધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ ઇદ્વાણું નયન જે, ભંગ પરે લપટાય છે ૧ મે રોગ ઉગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેહથી પ્રતિહત તેહ માનું કોઈ નવિ કરે, જગમાં તુમશું રે વાદ છે ૨. વગર ધોઈ તુજ નિરમળી, કાયા કંચનવાન; નહીં પ્રસ્વેદ લગાર તારે તું તેહને, જે ધરે તારું ધ્યાન | ૩ | રાગ ગયે તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કેય, રૂધિર આમિષથી રાગ ગયે તુજ જન્મથી, દૂધ સહદર હોય છે ૪ છે શ્વાસોશ્વાસ કમલ સમે, તુજ લેકોત્તર વાત; દેખે ન આહાર નિહાર ચર્મ ચક્ષુ ધણ એહવા
For Private and Personal Use Only