________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવા જો સમરથ છે, તે જ લેતાં શું જાય? છે હે પ્રભુજી . પ સેવા ગુણ રે ભવિજનને, જો તમે કરે વડભાગી; તે તુમે સ્વામી કેમ કહા, નિર્મમ ને નિરાગી કે હે પ્રભુજી છે ૬ નાભિનંદન જગવંદન પારે, જગગુરૂ જગ જયકારી; રૂપવિબુધને મેહન પભણે, વૃષભ લંછન બલિહારી
I હે પ્રભુજી ! ૭
[૩૦] નાભિનરિદ નંદન વંદીયે રે, મરૂદેવાજી માત મહાર; નહિ જસ લંછન લંછન ગવયનું રે, મેલ્યા મોહ મહાવિકાર છે કેવલ કમલા વિમલા તું વર્યો રે છે ૧ હરિ હર બ્રહ્મ પુરંદર જ્ઞાનથી રે, જ્ઞાન અનંતું જિનવર રાજ; જગલોચનથી અધિક પ્રભા નહિ રે, જેમ ત્રાખ તારકના સમુદાય છે કેવલ૦ છે ધર્મ બતાયા માયા પરિહરી રે, ભવદાવાનલ ઉપશમ નીર; પાપ હરાયાં કાયા ધનુષની રે, પંચ સયા સેવન્ન શરીર ને કેવલ૦ છે ૩ | શિવ
For Private and Personal Use Only