________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ રોગ, મોહ મહા દુઃખ મેટવા છે જે છે સુખકરહદયમાંહિ દિન રાત, ચાહું ચરણની ચાકરી; સુખકરલગની લગી તુજ નામ, મુજ મનમાં અતિ આકરી છે ૩ સુખકર-જો આવું એક વાર, સાહિબ આપ હજૂરમાં સુખકર-તે ન રહે નિરધાર, ભવજલધિ દુઃખ પૂરમાં છે ૪. સુખકર-એકતાને એક વાર, જબ તુમ દરશન દેખાશું સુખકર –માનવ ભવ અવતાર, તે મુજ લેખે લેખશું છે છે સુખકર-શું કરૂં સંસાર, મુગતિ રમા મન મોહીયા, સુખકર-તુજ પદ પંકજ માંહ, મુજ મન મધુપ આરહી છે ૬સુખકર-નવિ ગમે બીજું નામ, કષભ નિણંદ હૃદય વ, સુખકર-ન લહું અવર કેઈ નાથ, જિનવર જગમાં તુજ જિ છે ૭ મે સુખકર-દઠ નહિ મેં દેદાર, ત્રિભુવન નાયક તાહરે, સુખકર-અફળ થયો અવતાર, ભ ભવે તેથી મારે છે ૮ છે સુખકર-દરીસણુ દેજે દયાળી, તારક દેવ છે દેવના; સુખક-છાંડી સંસાર જંજાળ, માગું ભવે ભવ
For Private and Personal Use Only