________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે એયરવો ઉછળે હર્ષ તરંગ હે સહેજો
[ ૨૪] શેત્રુંજા ગઢના વાસીરે-મુજરો માનજો રે, સેવકની સુણી વાતે રે–દિલમાં ધારજો રે. પ્રભુ! મેં દીઠ તુમ દેદાર, આજ મુને ઉપને હર્ષ અપાર; સાહિબાની સેવા રે, ભવ-દુખ ભાંજો રે છે ૧ એક અરજ અમારી રે–દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરા રે-દૂર નિવારજે રે. પ્રભુ ! મને દુર્ગતિ પતે રાખ, દરિશણ રહેલું રે દાખ; સાહિબાની સેવા રે, ભવ દુ:ખ ભાંજરો રે ૨ છે દેલત સવાઈ રે–સેરઠ દેશની રે, બલિહારી હું જાઉં
તારા વેશની રે. પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, મોહ્યા સુર-ન-છંદ ને ભૂપ; સાહિબાની સેવા રે, ભવ દુ:ખ ભાંજો રે છે ૩ તીરથ કે નહિં રે-શવું. જય સારિખું રે, પ્રવચન દેખી રે કીધું મેં પારખું 3. અષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ, સાહિબાની સેવા રે, ભવ દુઃખ ભાંજશે
For Private and Personal Use Only