________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયો, દાયક શરણ જગત કહીયે; અબ ધરણે બેસી, નાથસે મનવંછિત સબ કુછ લહીયે છે ગષભ૦ છે છે ૧૦ છે અવગુણી માની પરિહરશે તે, આદિગુણી જગ કે કહીયે, જે ગુણિજન તારે, તે તેરી અધિકતા ક્યા કહીએ? છે ગષભ૦ કે ૧૧ આતમ ઘટમેં ખોજ પિયારે, બાહ્ય ભટકતે ના રહીયે; તું અજ અવિનાશી, ધાર નિજ રૂપ આનંદઘન રસ લહીયે છે ગષભ૦ ૧૨ આતમાનંદી પ્રથમ જિનેશ્વર, તેરે ચરણ શરણ રહીયે; સિદ્ધાચલ રાજા, સરે સબ કાજ આનંદરસ પી લહીયે ગષભ૦ ૧૩.
[૨૧] જિર્ણદા તેરે ચરણ કમલકી રે, હું ચાહું સેવા પારી; તે નામે કર્મ કઠારી, ભવ-ભ્રાંતિ મીટ ગઈ સારી છે જિદા ૧ વિમલગિરિરાજે રે, મહિમા અતિ ગાજે રે; વાજે જગ ડંકા તેરા, તું સચ્ચા સાહિબ મેરા, હું બાલક ચેરા તેરા જિર્ણદા છે ૨ કરૂણું કર સ્વામી રે, તું અંતરજામી રે;
For Private and Personal Use Only