SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ કહું? એ । ૧૪ । તુ િ જ તારીશ નેટ રે, પહિલા ને પછે; તે એવડી ગાઢિમ કિસી એ । ૧૫ । આવી લાગ્યા પાય રે, તે ક્રમ છેડા ?; મન મનાવ્યા વિણ હવે એ ! ૧૬૫ સેવક કરે પોકાર રે, બાહિર રહ્યા જશે; તે સાહિબ શોભા કિસી એ ॥ ૧૭ ૫ અતુલખલ અરિહંત રે, જગને તારવા; સમરથ છે સ્વામી તુમે એ ॥ ૧૮ !! શુ' આવે છે જોર ૐ, મુજને તારતાં; કે ધન ભેસે છે કિસ્યું એ ॥૧૯॥ કહેશે। તુમે જિંદ રે, ભક્તિ નથી તેહવી; તે તે ભક્તિ મુજને દીયા એ ॥૨૦॥ વળી કહેશેા ભગવત રે, નહીં તુજ યોગ્યતા, હમણાં મુક્તિ જાવા તણી એ ॥ ૨૧ ॥ યેાગ્યતા તે પણ નાથ રે, તુમહી જ આપશે; તે તે મુજને દીજિયે એ ॥ ૨૨ ! વળી કહેશેા જગદીશ રે, ક ધણાં તાહરે; તે તેહ જ ટાલા પરાં એ ૫ ૨૩ રા કમ' અમારાં આજ રે, જગપતિ વારવા; વળી કાણુ ખીજો એ આવશે એ ૨૪ !! વળી જાણો અરિહંત ! રે, એહતે વિનતિ; કરતાં આવડતી નથી એ ॥ ૨૫ ॥ . For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy