SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર แ ।। ૧૫ ।। ઉત્તમ ગુણકારી હુએજી, સ્વાર્થ વિના સુજાણ; કરસણ સિંચે સર ભરેજી, મેહ ન માગે દાણુ રે ! જિનજી મુજ૦ | ૧૬ । તું ઉપકારી ગુણનીલાજી, તું સેવક પ્રતિપાળ; તું સમરથ સુખ પૂરવાજી, કર માહરી સંભાળ રે । જિનજી મુજ ! ૧૭ ।। તુજને શું કહીએ ધણું, તુ' સહુ વાતે રે જાણુ; મુજને થાને સાહિબાજી!, ભવ ભવ તાહરી આણુ રે ૫ જિનજી મુજ૦ ૫ ૧૮ ૫ નાભિરાયા કુળ ચલાજી, મદેવને રે નંદ; કહે જિનહરખ નિવાજોજી, દેજો પરમાનંદ ૐ ।।જિનજી મુજ૦ | ૧૯૫ [ ૧૬ ] ઉપાધ્યાય શ્રીમદ વિનયવિજયજી કૃત– શ્રીશત્રુંજયાધીશ શ્રા આદીશ્વરપ્રભુને વિનંતિ. પામી સુગુરૂ પસાય રે, શત્રુજયધણી, શ્રી રિસહેસર વિનવું એ ॥ ૧ ॥ ત્રિભુવન-નાયક દેવ રે, સેવક વિનતિ; આદીશ્વર અવધારીએ એ ॥ ૨ ॥ શરણે For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy