________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પુસ્તિકાની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી. ત્રીજી આવૃત્તિની પાંચ હજાર નકલે પણ બે-અઢી વર્ષના ગાળામાં તે ખલાસ થઈ ગઈ અને જનતાની માંગ ચાલુ રહેવા લાગી. એમાં, અમદાવાદ-કાળશાની પોળના શેઠ શ્રી મણિભાઈ શનાભાઈ અને કડીઆની પિાળવાળા શેઠ શ્રી પિપટલાલ મનસુખલાલ આ બન્ને વડિલેએ પ્રેરણા કરી અને તેઓનો સહકાર મળતાં આ પુસ્તિકાની આ ચોથી આવૃત્તિના પ્રકાશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું.
આ પુસ્તિકામાં પ્રગટ કરાએલ શ્રી જિનસ્તવનાદિ પદ્ય સાહિત્ય સંગ્રહ, પૂ. સકલામરહસ્યવેદી, પરમ ગીતાર્થ, સ્વર્ગત આચાર્યદેવ શ્રીમદ્દ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી મેરવિજયજી મહારાજે તૈયાર કરેલ છે. દરેક આવૃત્તિમાં, આ સંગ્રહમાં યથાશય સુધારો થતો આવ્યો છે તેમજ ઉમે પણ થત આવ્યું છે. પ્રાચીન વનાદિમાં અનેકવિધપાઠાન્તરે પ્રાપ્ત થાય છે. એમાંના બને તેટલા પાઠાન્તરને મેળવીને
For Private and Personal Use Only