________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજ સમકિત પામી, કુણુ વછે ચલ ધનને રે; શાંત સુધારસ નયન કાળ, સીંચે સેવક તનને રે એ બાપડલાં છે ૫ . બાહ્ય અભ્યતર શત્રુ કેરે, ભય ન હોવે હવે મુજને રે; સેવક સુખી સુજસવિલાસી, તે મહિમા પ્રભુ તુજને રે | બાપડલાં છે ૬ નામમંત્ર તુમારે સાધ્યો, તે થયો જગમેહનને રે તુજ મુખમુદ્રા નિરખી હરખું, જિમ ચાતક જલધરને રે | બાપાલા હ તુજ વિણ અવરને દેવ કરીને, નવિ ચાહું ફરી ફરીને રે; જ્ઞાનવિમલ કહે ભવજલ તારે, સેવક બાંહ્ય ગ્રહીને રે છે બાપડલાં છે ૮ છે
[ ૧૭ ] વિવેકી વિમલાચલ વસીયે, તપ જપ કરી કાયા કસાયે ખોટી માયાથી ખસી-વિવેકી વિમલાચલ વસીયે છે વસી ઉનમારગથી ખસીયે વિવેકી ૧ | માયા મોહિનીએ મે, કોણ રાખે રણમાં રે; આ નરભવ એળે છે
For Private and Personal Use Only