SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર વીશ રે !! એકા॰ ! એ ॥ ૪ ॥ શાંબ પ્રદ્યુમ્ન ઢોય બાંધવા । મિત્તા, સાડી આઠ કેાડી સધાત રે ॥ એકા॰ ।। એ૦ ષટ દેવકીનંદન થયા હો મિત્તા, શિવસુંદરી ભરતાર ૩૫ એકા॰ ॥ એ॰ ॥ ૫ ॥ થાવર્ચીા મુનિ સહસનું હા મિત્તા, પામ્યા ભવજલ પાર રે !! એકાર ! એ॰ !! પાંત્રીસ હજારે શિવแ વરી હૈ। મિત્તા, વસુદેવની નાર રે ।। એકા૦ ૫ એક ॥ ૬ ॥ એમ અનેક મુગતે ગયા હો મિત્તા, મુનિ– ગણુ ગુણ–મણિ ખાણું રે ૫ એકા॰ ॥ એવા બુદ્ધિ નીતિથી સેવતાં હૈ। મિત્તા, એમ લહેા દરસણ જાણ રે !! એકા॰ ! એ॰ !! ૭ ॥ [ ૧૦ ] મારૂ' મન માથું રે શ્રીસિદ્ધાચલે રે, દેખીને હરખિત હાય; વિધિશું કીજે રે જાત્રા એહની રે, ભવભવનાં દુઃખ જાય। મારૂ′૦॥ ૧ ॥ પંચમે આરે રે પાવન કારણે રે, એ સમા તીરથ ન કાય; મેટા મહિમા રે જગમાં એહુના રે; આ ભરતે ઈંડાં જોય For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy