SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 9 ] સિદ્ધાચલ વ`દા રે નરનારી, નરનારી નરનારી ના સિદ્ધા॰ ! નાભિરાયા મરૂદેવા—નંદન, ઋષભદેવ સુખકારી ।। સિદ્ધા॰ ॥ ૧ ॥ પુંડરીક પસુહા મુનિવર સિદ્ધા; આતમતત્ત્વ વિચારી ૫ સિદ્ધા૦ ૫ ૨ ૫ શિવસુ ખ કારણ ભવદુઃખ વારણ; ત્રિભુવન જન હિતકારી ।। સિદ્ધા॰ ॥ ૩ ॥ સમક્તિ શુદ્ધ કરણ એ તીરથ, માહ મિથ્યાત્વ નિવારી । સિદ્ધા૦ ૫ ૪ ૫ જ્ઞાન ઉદ્યોત પ્રભુ કુવળ ધારી; ભક્તિ કરૂ એક તારી ! સિદ્ધા૦ ।। ૫ । [ ૮ ] แ แ મનના મનેારથ વિ ફળ્યા એ, સિધ્ધાં વાંતિ કાજ; પૂજો ગિરિરાજને રે! પ્રાયે એ ગિરિ શાશ્વત એ, ભવજલ તરવા જહાજ ! પૂજો૦ ૫ ૧ ૫ મણ માણેક મુક્તાફળ એ, રજત કનકનાં ફૂલ ॥ પૂજો ! કેશર ચંદન ધસી ધણાં એ, ખીજી વસ્તુ અમુલ ॥ પૂજો૦ ૫ ૨ ૫ છઠ્ઠું અંગે દાખીએ એ, આઠમે અંગે ભાખ । પૂજો ! સ્થિરાવલી પર્યન્તે વર For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy