________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮) પ્રભુજી કપડવંજના દહેરાસરમાં મેં તે દર્શન કર્યા રે લેલ પ્રભુજી સે સ્તંભના પ્રાસાદે ચૌમુખજી ભગવંત નમું રે લેલા પ્રભુજી આવ્યા કુમારપાળના દહેરે કે આદેશ્વર ભગવંત રે લેલ પ્રભુજી જ્યાં જ્યાં જિન ભગવતેજી,
કોડે મારા દર્શન હેજો રે લેલ ૧૫ પ્રભુજી આવ્યા સુરજકુંડ કે નિર્મળ જળ ભર્યા રે લોલ પ્રભુજી આયા હાથીપેળે કે સામે જગત ધણ રે લોલ પ્રભુજી આવ્યા રતનપોળ કે મંડપ રળિયામણું રે લોલ પ્રભુજી આ મૂળ ગભારો કે આદેશ્વરજી ભેટીયા રે લેલ ૧૬ આદિશ્વરને ભેંટતા ભવદુઃખ જાય કે શિવસુખ આપજે રે લોલ પ્રભુજીનું મુખડું પૂનમ કેરે ચંદ્ર કે માથા સુરપતિ રે લોલ પ્રભુજીને દેખી દર્શન કરું કે મારી આંખ ઠરે રે લોલ પ્રભુજી અષ્ટકારી પૂજા કરી ભાવિ મૈત્યવંદન કરૂં રે લોલ ૧૭ પ્રભુજી તમથી નહીં રહું દૂર છે જઇ ગિરિ પથે વસ્યા રે લોલ પ્રભુજી ડાબા સહુકુટ ભગવતો કે મારા કેડે દર્શન હેજો રે લોલ પ્રભુજી આવ્યા નવા આદેશ્વરછ કે પૃજન મેં કર્યા રે લોલ પ્રભુજી પાંચ મોટા ભાગવત કે પરમેષ્ઠી ભગવતે નમું રે લેલ ૧૮ પ્રભુજી સુમતિનાથ ભગવંત સારી મતિ આપજે રે લેલા પ્રભુજી બાલબ્રહ્મચારી નેમજી કે દર્શન કરી પાવન થાઉં રે લેલા પ્રભુજી મેરૂ ઉપર ચાર ભગવંત કે ચૌમુખજી અતિ ભલા રે લોલ પ્રભુજી ગોળાકારે સમેતશિખર વીસ તીર્થકર નમું રે લેલ ૧૮ પ્રભુજી વીસ વિહરમાન જિન વંદુ કે,
મહાવિદેહત્ર સેહામણું રે લોલ પ્રભુજી અમને મહાવિદેહક્ષેત્ર બેલાવજે.
જરૂર કેવલજ્ઞાન આપજે રે લેલા પ્રભુજી આવ્યા અષ્ટાપદ ચોવીસ તીર્થકર નમું રે લેલા પ્રભુજી મંદોદરી નાચંતા રાવણે, તીર્થકરપદ અષ્ટાપદે બાંધ્યું રે લેલ પ્રભુજી ચૌમુખજી પગલાઓના મેં તે દર્શન કર્યા રે લેલ ૨૦ પ્રભુજી આવ્યા રાયણ પગલાં ભગવંત પૂર્વ નવાણું અમસર્યા રે લોલ
For Private and Personal Use Only