________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०७
श्री सिद्धचक्र महापूजन विधि
| દુહો . બહુ ક્રોડો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહા જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે તેહા૧૮.
ઢાળ ચૌદમી હો મતવાલે સાજનાં-એ દેશી નાણ નમો પદ સાતમે, જેહથી જાણે દ્રવ્યભાવ મેરે લાલા જાણે જ્ઞાન ક્રિયા વળી, તિમ ચેતન ને જડભાવ મેરે IIનાણ./૧/l નરક સરગ જાણે વળી, જાણે વળી મોક્ષ સંસારામેરે. હેય શેય ઉપાદેય લહે, લહે નિશ્ચય ને વ્યવહારા મેરે..નાણ.રા. નામ ઠવણ દ્રવ્યભાવ જે, વળી સગ નય ને સપ્તભંગામેરે.. જિન મુખ પદ્મ દ્રહ થકી, લહો જ્ઞાન પ્રવાહ સુગંગામેરે નાણ.IN
અષ્ટમ શ્રીચારિત્રપદ પૂજાll
|| દુહો .. ચારિત્રધર્મ નમો હવે, જે કરે કર્મ નિરોધા ચારિત્રધર્મ જસ મન વસ્યો, સફલો તસ અવબોધll૧૯
_| ઢાળ પંદરમી. Iટુંક અને ટોડા વચે રે, મેંદી કેરો છોડ, મેંદી રંગ લાગ્યો-એ દેશી ચારિત્ર પદ નમો આઠમે રે, જેહથી ભવ ભય જાયસંયમ રંગ લાગ્યો, સત્તર ભેદ છે જેહના રે, સીત્તેર ભેદ પણ થાયી સંયમ.વી. સમિતિ ગુપ્તિ મહાવ્રત વળી રે, દશ ખત્યાદિક ધર્મસંયમ.// નાણ કારય વિરતિય છે રે, અનુપમ સમતા શમી સંયમ.રો બાર કષાય ક્ષય ઉપશમે રે, સર્વ વિરતિ ગુણઠાણી સંયમ.. સંયમ ઠાણ અસંખ્ય છે રે, પ્રણમો ભવિક સુજાણીસંયમ.la/
|| દુહો || હરિકેશી મુનિ રાજિયો, ઉપન્યો કુલ ચંડાલા પણ નિત્ય સુર સેવા કરે, ચારિત્ર ગુણ અસરાલારનાં
For Private And Personal Use Only