________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IIઢાળ આઠમી।। જિનવચન વૈરાગિયો હો ધન્ના-એ દેશી।।
મુકી રાગ ને રીશ રે એકા.૧
અંગ ઇગ્યાર પૂરવધરા હો મિત્તા, પરિસહ સહે બાવીશી ત્રણ્ય ગુપ્તિ ગુપ્તા રહે હો મિત્તા, ભાવે ભાવના પચ્ચવીશ રે એકા. ૨ અંગ ઉપાંગ સોહામણા હો મિત્તા,
श्री सिद्धचक्र महापूजन विधि
નમો ઉવજ્ઝાયાણં જપો હો મિત્તા,
જેહના ગુણ પચવીશ રે એકાગર ચિત્તા
એ પદ ધ્યાવો બે। એ પદ ધ્યાવો ધ્યાનમાં હો મિત્તા,
ધારતા જેહ ગુણીશll
ગુણતા મુખ પદ્મથી હો મિત્તા,
નંદી અણુયોગ જગીશ રે, એકાગર ચિત્તા.॥૩॥ ॥ પંચમ શ્રીસાધુપદ પૂજા// ॥ દુહો ||
હવે પંચમ પદે મુનિવરા, જે નિર્મમ નિઃસંગ દિન દિન કંચનની પરે, દીસે ચઢતે રંગ।।૧૩।। ।।ઢાળ નવમી રાગ-બસંતા
॥ મો મન ભવનવિશાલ સાંઇયાં, મો મન-એ દેશી મુનિવર ૫૨મ દયાલ ભવિયાં।।મુનિ.॥ તુમે પ્રણમોને ભાવ વિશાલભવિયાં’મુનિ. એ આંકણી
For Private And Personal Use Only
કુખીસંબલ મુનિવર ભાખ્યા, આહાર દોષ ટાળે બિયાલા ભવિયાં મુનિ. બાહ્ય અત્યંતર પરિગ્રહ છાંડી, જીણે છાંડી વિ જંજાલભવિયાં||મુનિ ||૧|| જિણેએ ઋષિનું શરણ કર્યું તિણે, પાણી પહેલી બાંધી પાળ।ભવિયાં||મુનિ. જ્ઞાન ધ્યાન કિરિયા સાધંતા, કાઢે પૂર્વના કાળ ભવિયાં।।મુનિ.॥૨॥