________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
श्री सिद्धचक्र महापूजन विधि પંડિત શ્રી પદ્મવિજયજી કૃત નવપદ પૂજા શ્રુતદાયક શ્રુત દેવતા, વંદુ જિન ચોવીશા ગુણ સિદ્ધચક્રના ગાવતાં, જગમાં હોય જગીશ ના અરિહંત સિદ્ધ સૂરિ નમું, પાઠક મુનિ ગુણધામી દંસણ ના ચરણ વળી, તપગુણ માંહે ઉદ્દામ રા ઇમ નવપદ ભક્તિ કરી, આરાધો નિત્યમેવા જેહથી ભવદુઃખ ઉપશમે, પામે શિવ સ્વયમેવ ફll તે નવપદ કાંઇ વરણવું, ધરતો ભાવ ઉલ્લાસll ગુણિ ગુણગણ ગાતાં થકા, લહિયે જ્ઞાન પ્રકાશ ૪ પ્રતિષ્ઠા કલ્પે કહી, નવપદ પૂજા સારી તેણે નવપદ પૂજા ભણું, કરતો ભક્તિ ઉદાર પી
ઢાળ પહેલી રાગ - ભેરવા પ્રથમ પદ જિનપતિ, ગાઇએ ગુણતતિ, પાઇએ વિપુલ ફળ સહન આપી નામ ગોત્રજ સુણ્ય કર્મ મહાનિર્જય, જાય ભવ સંતતિ બદ્ધ પાપી૧// એક વર રૂપમાં, વરણ પંચે હોય, એક તુજ વર્ણ તે જગ ન માયો.. એક તિમ શ્લોકમાં, વરણ બત્રીશ હીએ, એક તુજ વર્ણ કિણહી ન ગવાયો//// વાચગુણ અતિશયા, પાડિહેરા સયા, બાહ્ય પણ એ ગુણા કુણેન ન ગવાયી કેવળના તહ, કેવળદંસણ-પમુહઅત્યંતર જિના પાયા, તેહ મુહ પદ્મથી કેમ કહાયll૩.
For Private And Personal Use Only