________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र
महापूजन
विधि
www.kobatirth.org
ક્ષેત્રપાલનુંવર્ણન
कृष्णसित कपिलवर्ण प्रकीर्ण कोपासितांघ्रि युग्मसदा ।
श्री क्षेत्रपाल पालय भविकजनं विघ्नहरणेन । ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-કાળા ધોળા અને લાલવર્ણ વાળા, જુદા જુદા દેવો વડે પૂજાયેલા છે ચરણ કમળ જેનાં એવા હે ક્ષેત્રપાળ! ભવિકજનોનું વિઘ્ન હ૨વા વડે રક્ષણ કરો.
માંડલામાં સ્થાપન કરવામાં આવે છે.
નવપદ મહિમા
एयाइं च पयाई आरहंताणं भव्वसत्ताणं ।
हंतु सावि हु मंगल - कल्लाण समिद्ध विद्धिओ । । १ । ।
किं बहुणा महेसर, एयाण पयाण भत्ति भावेणं ।
तं आगमेसि होहिसि, तित्थयरो नथ्थि संदेहो । । २ ।।
यत्पदानि पवित्राणि समालंब्य विधीयते ।
तत्पदस्थं समाख्यातं ध्यानं सिद्धान्तपारगैः । ।
પ્રસ્તુત નવપદોનું આરાધન કરનાર ભવ્ય પ્રાણિઓને સર્વદા મંગળ કલ્યાણ સમૃદ્ધિ અને વૃદ્ધિ અવશ્ય થાઓ. (શ્રી વીરપરમાત્મા ઉપદેશ કરતાં કરે છે કે-) હે મગધાધિપ શ્રેણિક! બહુ કહેવાથી શું? આ નવપદ તરફના ભક્તિભાવથી ભવિષ્યકાળમાં અવશ્ય તમો તીર્થંકર થશો (રત્નશેખર સૂરિ)
९५
જે જે પવિત્ર પદો છે તેનું આલંબન લઇને ધ્યાન કરાય તે પદસ્થ ધ્યાન ગીતાર્થોએ નિવેદન કરેલું છે.
ध्यानाज्जिनेश भवतो भविनः क्षणेन । देहं विहाय परमात्मदशां व्रजन्ति ।
આ નવપદો પરમ તત્ત્વ છે. ઉચ્ચ રહસ્ય છે. મહામંત્ર છે. પરમ અર્થ છે. અને સાક્ષાત્ મોક્ષપદ છે. સર્વજ્ઞોએ ઉપદેશેલ છે.
દર્શન પદનું વર્ણન
For Private And Personal Use Only