________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्राद्धदिन०
૨. સુદંસણાચરિય
૩, ૪, ૫. ભાષ્યત્રય ગા. ૧૫૨
૬. સિદ્ધ પંચાશિકા ગા. ૫૦
સ્વર્ગ- આચાર્યદેવેન્દ્રસૂરિ સં. ૧૩૨૭માં માળવામાં (અગર મારવાડના સાચોરમાં) કાળધર્મ પામ્યા.
આ સમાચાર મળતાં ભારતના જૈન સંઘમાં ભારે ગમગીની ફેલાઇ. ખંભાતના સંગ્રામ ભીમદેવે ‘તે દિવસથી અન્ન લેવાનો ત્યાગ કર્યો. સંગ્રામ સોની ભીમદેવે ૧૨ વર્ષ સુધી અનાજ ખાધું નહીં.'' સાથેના મુનિવરોએ માળવાથી ગુજરાત તરફ વિહાર કર્યો. આચાર્ય દેવેન્દ્રસૂરિએ ‘દેવેન્દ્ર અંકવાળા'' ગ્રંથો બનાવ્યા, જેનાં નામ નીચે મુજબ જાણવા મળે છે.
૧. ધર્મરત્ન પ્રકરણ-ટીકા
૧૦. પંચ નવ્ય કર્મગ્રંથ.
૭. સિદ્ધ પંચાશિકા-વૃત્તિ શ્ર. ૮૭૫૦ ૮. શ્રાદ્ધવિધિ કૃત્ય
www.kobatirth.org
૯. શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ (વંદારુવૃત્તિ) શ્ર. ૨૭૨૦
૧૧.
૧૨.
૧. કર્મ વિપાક ગા. ૬૧ ૨. કર્મસ્તવ ગા. ૩૪
૩. બંધવિધાન ગા. ૨૫
૪. ષડશીતિ ગા. ૮૬
૫. શતક ગા. ૧૦૦
છ કર્મગ્રંથ ટીકા
સાસય જિર્ણાથયું. ગા. ૨૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩. ધારણામંત્ર
આ ગ્રંથો સિવાય તેમણે ‘સિરિ ઉસહવદ્ધમાણ’ વગેરે સ્તવનો તથા યુગપ્રધાન સ્વરૂપયંત્રની રચના કરી હતી. (જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ત્રીજામાંથી સાભાર અક્ષરશઃ સમુધૃત.)
For Private and Personal Use Only
सूत्रम्
TIRI