________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
)
૫
),
-
શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત
श्रवणादि प्रत्यर्थं कर्तव्यत्वेन नेष्यते। सहायसंगसाध्यत्वात्साधनानां च रक्षणात् ।३।।
અર્થ–શ્રવણ, કીર્તન, વિગેરેની સિદ્ધિ માટે સંન્યાસ સ્વીઆ કાર કરવાની જરૂર નથી. કારણકે સધનો જેટલાં હોય છે, તેમાં - બીજાની સહાયતાની જરૂર છે. શ્રવણદિક સિદ્ધ થવા માટે વક્તા આ વિગેરેની જરૂર દેખાય છે. અને સંન્યાસના સાધનોનું અનુષ્ઠાન છે ન કરવું જોઈએ તે તે અનુષ્ઠાન કરવામાં શ્રવણાદિકને વખતજ રહે હેતે નથી. ૩. अभिमानान्नियोगाच तद्धम्मैश्चविरोधतः।। गृहादेर्बाधकत्वेन साधनार्थं तथा यदि ॥४॥
અર્થ–સંન્યાસનું ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારને અભિમાન પ્રાપ્ત થાય છે, તે એવી જાતનું કે હવે હું સંન્યાસી થયો છે
તે સર્વ આશ્રમીઓને ગુરુ થયે, એમ માનવાથી અભિમાન ઉો - ત્પન્ન થાય છે. જે અભિમાન ભક્તિમાર્ગનું પરમ વિધી છે. અને એક છે. બીજું સર્વની ઉપર સંન્યાસીને નિગ હેય છે. એટલે સર્વની છે જ ઉપર હુકમદારપણું આવે છે, તે નિયોગ પણ ભક્તિને વિરોધી સ્પછે. છ જ છે. માટે સંન્યાસ ગ્રહણ ન કરવું. કદાચિત્ એમ કહેશે કે ગૃહાદિક ભક્તિનો બાધ કરનારું છે. ગૃહાદિકમાં રહી ભક્તિના સા - ધનેનું અનુષ્ઠાન ન બની શકે એમ જે કહેતા હો તે સાંભળો. ૪.૧ अग्रेपि तादृशेरेव सङ्गोभवति नान्यथा ।
स्वयं च विषयाक्रांतपाषंडी स्यात्तु कालतः।। - અર્થ–સન્યાસ ગ્રહણ કર્યા પછી પણ બીજા તેવાજ વિ
થાસકત મનુષ્યને જરૂર સંગ જ જોઈએ. અને કલિકાલના
For Private and Personal Use Only