________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ વલ્લભાચાર્યજી વિરચિત
ષોડશ ગ્રંથ
ગૂજરાતી ટીકા સાથે.
श्रीकृष्णाय नमः શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ વૈષ્ણવોને બાધક તથા નિત્ય જેને છે પાઠ થઈ શકે એવા ડિશ (૧૬) નાના ગ્રંથો રચ્યા છે. તેમાં પજ હેલું યમુનાષ્ટક રચ્યું છે. તેનું કારણ એ છે કે માણસ માત્ર દેશ
વાનું હોય છે. તેની શુદ્ધિ પ્રથમતઃ થવી જોઇએ. તનની શુદ્ધિવિના મનની શુદ્ધિ થતી નથી અને મનની શુદ્ધિવિના ઈશ્વરભક્તિ થતી નથી, માટે તનમનની શુદ્ધિનું બીજ રોપવા માટે આરંભમાં આ
ગ્રંથ જણાય છે. શરીર શુદ્ધિમાં પહેલું કામ નિર્મળ જળતથી સ્નાન એ છે માટે પ્રથમ રનાન કરવાનું સૂચન જમુનાજીના
નામથી આપોઆપ થાય છે, એટલું જ નહિ પણ નાન સમયે આ અષ્ટકનો પાઠ કરવાથી પાપનો ક્ષય થાય છે. એજ હેતુ લો. ક્ષમાં રાખી ભાવિક વિષ્ણવો નિરંતર પ્રાતઃનાન વખતે આ અષ્ટક
ભણતા જોવામાં આવે છે. જે લોકોને સંસ્કૃતિને લીધે આટલા :: આઠ લેકનો પાઠ કરે પણ સાધતો નથી, એવા અસંસ્કૃત - જનો અષ્ટસખાનાં રચેલાં વ્રજ ભાષાનાં “જમનાજીનાં ચાલીસ આ પદનો નિત્ય પાઠ કરે છે. જમુનાજીને એક સાધારણ નદી તરીકે નિશાળમાં ભણતા બાળકથી માંડીને વૃદ્ધ માણસ સૂધી સર્વ કે
* આ ૪૦ પદનું પુસ્તક પણ ગૂજરાતી મોટા અક્ષરે છાપેલું મુંબઈ, કિ જે કાળકાદેવી રસ્તે, પુસ્તક પ્રસારક મંડળી (રામદાસ કાશીદાસ મોદીની કંપ . નીની દુકાને તથા યદુવંશીય પુસ્તકાલયમાં મળે છે. જે છાવર એક આને. એ
For Private and Personal Use Only