________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શs & 6 , છે ? ? ? ? ? ? ? ? $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ 595%8%955ebn6% 52.55s sssssssb9%esssssssss
ડશ ગ્રંથ.
એ બને મને બ્રહ્મચર્યાદિક પૂર્વક અર્થજ્ઞાનસહિત સાધવામાં આવે છે છે ત્યારે તે ફળ આપે છે. અને હાલ તે બ્રહ્મચર્યાદિકનાં જ વાંધા, તે પછી ફલની તે વાત જ શી કરવી ? પ. नानावादविनष्टेषु सर्वकर्मव्रतादिषु । पाषण्डैकप्रयत्नेषु कृष्ण एव गतिर्मम ॥६॥ છે અર્થ---નાના પ્રકારના વાદથી નાશને પહોચેલા, પાખંડ છે મતમાંજ લેકિની પ્રવૃત્તિ થઈ છે માટે સર્વ કર્મ યા વ્રતો નષ્ટ -
થયા છતાં શ્રીકૃષ્ણ જ મારી ગતિ છે. - સાર–આ ક્ષેકથી કર્મમાં જે દોષ લાગુ પડ્યા છે તે જ જણાવે છે કે હમણા વિદ્વાનોના જુદા જુદા મતોને લીધે યજ્ઞાદિક છે કર્મ પણ યથા શાસ્ત્ર બની શકતાં નથી. તેમજ વ્રત વિગેરેની પણ તેજ ગતિ છે. કોઈ કહેશે અમુક તિથિ અમુક ગ્રંથમાં મધ્યાહન - વ્યાપિની લેવા જણાવ્યું છે, તે બીજે ગ્રંથકાર કહેશે કે નહિ સૂર
દય વ્યાપિની લેવી જોઈએ, ઈત્યાદિ રીતે જે કર્મ છે તે પણ . સદષ થઈ રહ્યાં છે. તે આવા ભયંકર કલિકાલરૂપી વિકરાલ વર્તન : માન કાલમાં શ્રીકૃષ્ણ જ મારી ગતિ છે. ૬. अजामिलादिदोषाणां नाशकोऽनुभवे स्थितः। ज्ञापिताखिलमाहात्म्यः कृष्ण एव गतिर्मम । છે અર્થ અજામિલ વિગેરે પાતકીઓનાં પાપને પાત કરે છે છે. નારા શ્રીકૃષ્ણ અમારા અનુભવમાં રહ્યા છે. તેમજ શાસ્ત્રમાં પણ છે છે તેમનું મહાભ્ય સર્વ પ્રસિદ્ધ છે. તે શ્રીકૃષ્ણ મારી ગતિ છે. ૭.
प्राकृताः सकला देवा गणिता नन्दकं बहत् ।। पूर्णानन्दोहरिस्तस्मात्कृष्ण एव गतिर्मम ॥८॥
એ ઇનકાર
એ ભાન કરાવ્યા છે
4:00
છે
છે કે જે
છે તે છે કે
છે છે કે જે
For Private and Personal Use Only